34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: મધ્યપ્રદેશના રાજ્યપાલ કવાંટની મુલાકાતે, આગેવાનો સાથે મુલાકાત

છોટાઉદેપુર: મધ્યપ્રદેશના રાજ્યપાલ કવાંટની મુલાકાતે, આગેવાનો સાથે મુલાકાત

0

મધ્યપ્રદેશના રાજ્ય પાલ મંગુભાઈ પટેલ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે આગેવાનો સાથે મુલાકાત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટની મુલાકાતે પહોંચેલા રાજ્યપાલ મંગુભાઈ પટેલે સાંસદ ગીતાબેન રાઠવા ને પોતાની દીકરી માનેલ હોય તેમના કવાંટ નિવાસ્થાને ભોજન માટે પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે વિવિધ સમાજના બિન રાજકીય અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

અલ્કેશ તડવી રીપોટર નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!