38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ચૂંટણી પહેલા IAS અધિકારીઓની બદલી, જાણો કોની ક્યાં બદલી થઇ

ચૂંટણી પહેલા IAS અધિકારીઓની બદલી, જાણો કોની ક્યાં બદલી થઇ

0
209

ગુજરાત વિધાનસભાની  ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આઈ.એ.એસ. અધિકારીઓની બદલીનો દોર જોવા મળી રહ્યો છે. રાજ્યના 23 જેટલા આઈ.એ.એસ. અધિકારીઓની બદલી થઇ છે. આજે રાજ્યના એક સાથે 23 આઈએએસની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સતત બદલીનો ઘાણવો કાઢવામાં આવે છે ત્યારે આજે એક સાથે 23 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે.

    • અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ
    • ભાવનગર ના નવા કલેકટર તરીકે રમેશ મેરઝા
    • ગાંધીનગરના કલેકટર તરીકે ડી. પ્રવીણા
    • કચ્છના કલેકટર તરીકે દિલીપ રાણા
    • ડાંગના કલેકટર તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા
    • મોરબીના કલેકટર તરીકે જી. ટી. પંડયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!