34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

0

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત “કિશોરી કુશળ બનો” થીમ પર કાર્યક્રમ યોજાયો જેમાં કિશોરીઓને વિવિધ વિષય પર માર્ગદર્શન આપી એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.સાથે નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, મહિલા મોરચાના જીલ્લા પ્રમુખ જયશ્રીબેન, કર્મચારીશ્રીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.

અલ્કેશ તડવી રીપોટર, છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!