29 C
Ahmedabad
Friday, March 29, 2024

છટવાડી: નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા યોજાઇ


નસવાડી માં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નું ભીલ ઢોલ, વાસણી, પીહા વગાડી સ્વાગત કરાયું. જયારે ધારાસભ્ય અને પ્રભારી એ આપી પ્રતિક્રિયા.

Advertisement

નસવાડી માં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા છોટાઉદેપુર જિલ્લા માં પ્રવેશ વાને લઈ નસવાડી ટાઉન માં આવતા નસવાડી ના ડુંગર વિસ્તાર માંથી આદિવાસી લોકો ભીલ ઢોલ, વાસણી, પીહા વગાડી ને ગૌરવ યાત્રા નું સ્વાગત કર્યું હતું. ગૌરવ યાત્રા ની રાહ જોઈ ને કલાકો સુધી ભાજપ ના નેતા ઓ ભર તડકા માં ગોધામ પાસે રોડ પર ઉભા રહ્યા હતા.અને ગૌરવ યાત્રા આવતા તેમનું સ્વાગત kryu હતુ. અને ત્યારબાદ જાહેર સભાં માં મોટી માત્ર માં લોકો આવ્યા હતા.એકદરે વિધાનસભા ની ચૂંટણી પહેલા ભાજપ ગૌરવ યાત્રા ને લઈ લોકો નો મિજાજ જાણવાનો પ્રયાસ લાગી રહ્યો ની ચર્ચા ઓ ઉઠી છે. જયારે નસવાડી તાલુકા માંથી મોટી માત્ર માં લોકો ગૌરવ યાત્રા માં જોડાયા હતા.

Advertisement

Advertisement

જયારે સખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી અને જિલ્લા પ્રભારી રમેશ ભાઈ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી

Advertisement

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!