30.8 C
Gujarat
Thursday, September 17, 2026
Home HeadLines આપની છઠ્ઠી યાદી જાહેર, જાણો કોણ છે AAP ના નવા ચહેરાઓ કોણ...

આપની છઠ્ઠી યાદી જાહેર, જાણો કોણ છે AAP ના નવા ચહેરાઓ કોણ છે

0

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કર્યો છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરવામાં લાગી ગઇ છે. આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદી જાહેર કરી છે ત્યારે નવા 14 ઉમેદવારોનો સમાવેશ થયા છે. નવી જાહેર કરેલી યાદીમાં અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, જુનાગઢ સહિતના જિલ્લાઓનો સમાવેશ થયા છે.

અરવલ્લી જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં બાયડથી ચુનીલાલ પટેલ તેમજ ભિલોડા બેઠક પરથી રૂપસિંહ ભગોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના અન્ય જિલ્લાઓના ઉમેદવારોના નામ વાંચો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!