30.8 C
Gujarat
Thursday, September 17, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: સંખેડાના હાંડોદમાં પેવર બ્લૉકનું લોકાર્પણ

છોટાઉદેપુર: સંખેડાના હાંડોદમાં પેવર બ્લૉકનું લોકાર્પણ

0

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે પ્લેવર બ્લોક નું લોકાર્પણ અને હાંડોદ પીપરીયા રોડનું ખાતમુરત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના સરપંચ વિશાલભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય અરુણાબેન તડવી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અર્જુનભાઈ ભુપતભાઈ રાહુલભાઈ રાજુભાઈ તથા રાજેશભાઈ પટેલ પુર્વ પ્રદેશ મંત્રી શ્રી ઉર્મિલા બેન વસાવા
પણ ઉપસ્થિત રહ્યા હતા..

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!