28.1 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત છાટાઉદેપુર : સંખેજાના નાની કોઠિયામાં રસ્તાનું કામ શરૂ કરાયું

છાટાઉદેપુર : સંખેજાના નાની કોઠિયામાં રસ્તાનું કામ શરૂ કરાયું

0

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના નાની કોઠિયા ગામે વર્ષો જૂની રસ્તા ની માંગ આજે ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી ના અથાર્ટ પ્રયત્ન થી ખૂબ જ ટુકસમય માં રસ્તા નું કામ ચાલુ થય ગયું છે જેથી ગામ જનો માં ખુબજ ખુશી ની લાગણી જોવાં મળી છે ધારાસભ્ય અભેસિંહ સાહેબ નો ખુબ ખૂબ આભાર માન્યો હતો

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!