32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: બોડેલી પંથકમાં વિવિધ વિકાસલક્ષી ખાતમુહૂર્ત કરાયા

છોટાઉદેપુર: બોડેલી પંથકમાં વિવિધ વિકાસલક્ષી ખાતમુહૂર્ત કરાયા

0
175

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અલગ અલગ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. છેવાદા ના ગામ ભુરીયાકુવા થી ફાફટ ને જોડતો નવીન રસ્તા નું ભૂમિપૂજન ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ના હસ્તે કરવા માં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ બારિયા, તાલુકાના મહા મંત્રી જેસિંગદાદા, તાલુકા સદસ્ય,આજુબાજુના ગામ માં થી આવેલ સરપંચો, તથા ગામજનો ,કાર્યકર્તાઓ ખૂબ મોટી સાંખ્યાં માં હાજર રહ્યા હતા આ રોડ ની અંદાજીત કિંમત 150.00 લાખ છે જેની લંબાઈ 2.50 કમી છે.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!