26 C
Gujarat
Saturday, August 1, 2026
Home સત્તા સંગ્રામ 2022 છોટાઉદેપુર: ચૂંટણીને લઇને વિવિધ રાજકીય પક્ષોની બેઠક, બોડેલીમાં સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાથે...

છોટાઉદેપુર: ચૂંટણીને લઇને વિવિધ રાજકીય પક્ષોની બેઠક, બોડેલીમાં સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાથે સંવાદ

0
141

આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે ત્યારે  પાવી જેતપુર વિધાનસભાના બોડેલી તાલુકા હેઠળના કડાછલા શક્તિ કેન્દ્રોની બેઠકમાં તેમણે બુથ પ્રમુખ, B.L.A. 2 અને વોટ્સએપ ઈન્ચાર્જ સાથે વાતચીત કરી હતી.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!