31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

છોટાઉદેપુરના ઝોઝ ગામે VHP દ્વારા ત્રિશુલ કાર્યક્રમ યોજાયો


વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે ” ત્રિશુલ દીક્ષા ” કાર્યક્રમનું આયોજન થયું હતું.જેમાં સાધુ સંતો પૂજ્ય ફુલસિંગજી મહારાજ,પૂજ્ય પ્રવિણજી મહારાજ, પૂજ્ય વિનોદજી મહારાજ તથા વિશ્વ હિન્દૂ પરિષદ છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ શ્રી દીપકભાઈ બ્રજવાસી,મંત્રી શ્રી રાજુભાઇ સુથાર , બજરંગ દળ જિલ્લા સંયોજક વિજયભાઈ રાઠવા, સહ સંયોજક ધર્મેન્દ્રસિંહ, જિલ્લા સહ મંત્રી હિતેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા કાર્યવાહ જશવંતભાઈ રાઠવા, તાલુકા અધ્યક્ષ સંજયભાઈ રાઠવા અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કુલ 51 બજરંગીઓએ બજરંગ દલની દીક્ષા લીધેલ છે. તમામે આજે સમસ્ત હિન્દૂ સમાજની રક્ષા , દેશની રક્ષા , પૂજ્ય સાધુ સંતોની રક્ષા, મઠ મંદિરોની રક્ષા,

માતા બહેનોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!