27.1 C
Gujarat
Monday, September 14, 2026
Home કરંટ ઇશ્યુ છોટાઉદેપુર: સંખેડાના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે મતદારોને દિવાળીની શુભેચ્છા પાઠવી

છોટાઉદેપુર: સંખેડાના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે મતદારોને દિવાળીની શુભેચ્છા પાઠવી

0

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા 139 વિધાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલે મતદારોને દિવાળી અને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જિલ્લાની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આવનારૂ વર્ષ તમામ લોકો માટે સારા સમાચાર, સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ લઇને આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે.

અલ્કેશ તડવી, મેરા ગુજરાત, છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!