37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines AAP એ 11 મી યાદી જાહેર કરી, અલ્પેશ કથેરિયાને વરાછાથી ટિકિટ, જાણો...

AAP એ 11 મી યાદી જાહેર કરી, અલ્પેશ કથેરિયાને વરાછાથી ટિકિટ, જાણો અન્ય કોને મળી ટિકિટ

0
190

વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોની જાહેરાત શરૂ થઇ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ નવી યાદી જાહેર કરી છે, જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી છે, જેમાં 12 ઉમેદવારો જાહેર કરાયા છે. અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે. ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!