27.9 C
Gujarat
Thursday, October 1, 2026
Home HeadLines રેશ્મા પટેલ આ બેઠક પરથી લડશે ચૂંટણી, NCP એ આપી ટિકિટ

રેશ્મા પટેલ આ બેઠક પરથી લડશે ચૂંટણી, NCP એ આપી ટિકિટ

0

NCPએ ગોંડલ બેઠક માટે રેશમા પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.રેશમા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જાણીએ ભાજપ, કોંગ્રેસ અને આપના ક્યા નેતા સામે તેને મુકાબલો હશે, તે પણ મહત્વપૂર્ણ બાબત છે.

ગોંડલ ની બેઠક પર ભાજપ ના ગીતાબા જયરાજસિંહ જાડેજા, કોંગ્રેસ ના જાહેર થયેલા યતીશ દેસાઈ અને NCP ના રેશમા પટેલ અને AAP ના નિમીષાબેન ખૂંટ ઉમેદવાર વચ્ચે જંગ છે. ઉલ્લેખનિય છે કે, આ હાઇપ્રોફાઇલ બેઠક પર સૌની નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!