37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ છોટાઉદેપુર: ભાજપના ઉમેદવારોનો રોડ શો, જીતના કર્યા દાવા, ખરાખરીનો જંગ

છોટાઉદેપુર: ભાજપના ઉમેદવારોનો રોડ શો, જીતના કર્યા દાવા, ખરાખરીનો જંગ

0
158

બોડેલી ખાતે 139 બેઠક પર ભાજપના ઉમેદવાર રોડ સો યોજી જંગી જન મેદની સાથે ઉમેદવારી નોંધાવી 108 ના નામે જાણીતા ભાજપના ઉમેદવાર અભેસિંગ તડવીનો 139 બેઠક પર જંગી બહુમતી થી જીતનો દાવો કર્યો

બોડેલી સેવાસદન ખાતે ઉમેદવારી નોંધાવા ભાજપના ઉમેદવાર સાથે મોટી સંખ્યામાં મતદારો જોડાયા
સંખેડા નસવાડી 139 મત વિસ્તારની બેઠક માટે ભાજપના ઉમેદવારે ભારે જન મેદની સાથે ફોમ ફર્યું

છોટાઉદેપુર જિલ્લામાં હાલ વિધાનસભા ની ચૂંટણીમાં ભાગ લેવા દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવા ફોમ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નસવાડી સંખેડા ની .139.મત વિસ્તારની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અભેસિંગ તડવી જંગી મેદની સાથે રોડ સો યોજી બોડેલી સેવાસદન ખાતે ઉમેદવારી ફોમ ભર્યું હતું અને જણાવ્યું હતું કે 2017 માં જે બહુમતી થી હું જીત્યો હતો તેનાથી વધુ બહુમતી થી 2022 માં પણ 139 બેઠક પર ફરી હુંજ જીતીસ અને 139.વિધાનસભા બેઠક પર ફરી પણ ભાજપનો જ ભગવો લેહરાશે બોડેલી ખાતે ભાજપના ઉમેદવાર સાથે તમામ સંખેડા નસવાડી અને બોડેલી તાલુકાના જિલ્લા પંચાયતોના પ્રમુખ સરપંચો અને ભાજપના હોદેદારો અને મતદારો મોટી સંખ્યામાં બોડેલી સેવાસદન ખાતે ઉમટી પડ્યા હતા

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!