38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 છોટાઉદેપુર : પાવી જેતપુરમાં પ્રચાર પ્રસારના શ્રીગણેશ

છોટાઉદેપુર : પાવી જેતપુરમાં પ્રચાર પ્રસારના શ્રીગણેશ

0
198

બોડેલી તાલુકાના 138-પાવીજેતપુર વિધાનસભામાં આવતા કડાછલા જિલ્લા પંચાયતના નવાટિમ્બરવા,ઊંટકોઈ,પાણેજ,કડાછલા તાલુકા પંચાયતોના ૩૦ બુથોમાં ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા,હૃદય સમ્રાટ અને બાહુબલી પ્રજા વત્સલ નેતા જયંતીભાઈ રાઠવાએ ઝંઝાવાતી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.જેમાં પૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાઠવા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ જીલ્લા એસ.ટી.મોરચા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવા પદાધિકારીઓ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અલ્કેશ તડવી રીપોટર છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!