17.3 C
Ahmedabad
Monday, March 4, 2024

PM મોદી ફરી આવશે ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા રણનીતિ


ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઇને પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વધારે છે ત્યારે ગત સપ્તાહે અરવલ્લી જિલ્લામાં પીએમ મોદીએ રેલી યોજી હતી ત્યારે હવે સાબરકાંઠા જિલ્લામાં પીએમ મોદી ની હિંમતનગર ખાતે રેલી યોજાવાની છે. પીએમ મોદી ઉત્તર ગુજરાતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં સભાઓ ગજવશે. બીજા તબક્કાની બેઠકો પર PMની જનસભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી અને બીજી ડિસેમ્બરે PM છોટા ઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં જનસભાને સંબોધશે. આ ઉપરાંત બીજી ડિસેમ્બરે અમદાવાદમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવેલું છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!