34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત મોડાસા માં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો ટાઉનહોલ ખાતે સન્માન સમારોહ યોજાયો

મોડાસા માં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો ટાઉનહોલ ખાતે સન્માન સમારોહ યોજાયો

0
175

મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો ચાર રસ્તા ટાઉનહોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં શહેરની વિવિધ શૈક્ષણિક, વેપારી અને સેવાકીય સંસ્થાઓએ ભીખુસિંહ પરમારનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રણધીર ચુડગર, મંત્રી તારક પટેલ અને કિશોર જોશીએ સાફો પહેરાવતા હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના સન્માન સમારોહમાં જીલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ, જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ તેમજ જીલ્લા અને શહેરના હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!