32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ગુજરાત હોટલ ફેડરેશનના ખજાનચી તરીકે મોડાસાના દિલીપ પટેલ નિમણુંક થતા...

અરવલ્લી : ગુજરાત હોટલ ફેડરેશનના ખજાનચી તરીકે મોડાસાના દિલીપ પટેલ નિમણુંક થતા અભિનંદન વર્ષા

0
195

મોડાસા શહેરની અન્નપૂર્ણા ટ્રસ્ટ સહીત વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને દિલીપ પટેલ (હોટલ શુભલક્ષ્મી)ની તાજેતરમાં યોજાયેલ ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનના અધિવેશનમાં ખજાનચી તરીકે નિમણુંક કરવામાં આવતા મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ધંધાર્થીઓમાં આનંદ છવાયો હતો મોડાસા હોટલ &ગેસ્ટ હાઉસ એસોસિએશન ગર્વ ની લાગણી અનુભવવાની સાથે અભિનંદન વર્ષા વરસાવી હતી રાજ્યકક્ષાના હોટલ એશોસિએશનમાં મોડાસા શહેરને પ્રતિનિધિત્વ આપવામાં આવતા શહેરના અગ્રણીઓએ દિલીપ પટેલને અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!