27.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાની કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન, DDO એ નિરીક્ષણ કર્યું

અરવલ્લી : મોડાસાની કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન, DDO એ નિરીક્ષણ કર્યું

0
153

અરવલ્લી જિલ્લા ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ છે. મોડાસા સહીત અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી.અરવલ્લી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ ડીડીઓ આર. એન.કુચારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓ ની સમીક્ષા કરી.

કોવીડ મેનેજમેન્ટ માટે સજ્જતા સુનિશ્ચિત કરવા માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં મોકડ્રિલ યોજવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!