25.3 C
Gujarat
Monday, October 5, 2026
Home HeadLines PM મોદીની માતા હીરાબાની તબિયત નાદુરસ્થ થતાં UN મહેતામાં દાખલ, તબિયત સુધારા...

PM મોદીની માતા હીરાબાની તબિયત નાદુરસ્થ થતાં UN મહેતામાં દાખલ, તબિયત સુધારા પર

0

PM મોદીના માતા હીરાબાની તબીયત લથડતા તેમને કાલે સાંજે જ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં મુખ્યમંત્રી, આરોગ્યમંત્રીથી માંડીને મુખ્ય સચિવ સુધીના અધિકારીઓ અને રાજકીય હસ્તીઓનો ખડકલો થઇ રહ્યો છે. અનેક ધારાસભ્યો સહિતની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ભારે વીઆઇપી મુવમેન્ટ જોવા મળી રહી છે.

જો કે હીરાબાના સ્વાસ્થય અંગે યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા અધિકારીક રીતે બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે. જો કે તેમની સારવાર સેની ચાલી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!