25.6 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ગુજરાત અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના...

અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી

0

પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી એસ જી મન્સુરી સાહેબએ સખી વન સ્ટોપ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધેલ અને સખી વન સ્ટોપ સેન્ટર ના બિલ્ડીંગ નું નિરીક્ષણ કરેલતથા આશ્રિત બેન સાથે મુલાકાત કરી વાતચીત કરેલતથા સેન્ટર ખાતે આવતા કેસો વિશે ચર્ચા કરેલ અને સખી વન સ્ટોપ સેન્ટર ની વ્યવસ્થા સંતોષ કારક હોવાનું વ્યક્ત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!