33 C
Ahmedabad
Thursday, April 25, 2024

નડિયાદ મોડાસા બ્રોડગેજ ઈલેક્ટ્રીક ટ્રેન નો ટ્રાયલ યોજાયો 


 

Advertisement

મોડાસા નડિયાદ રોડ ગ્રેજ લાઈન વર્ષોથી લોકોની માંગણી હતી જે પૂરી થયા પછી રેલ્વે મંત્રાલય દ્વારા તે લાઈનને ઈલેક્ટ્રીક લાઇન કરવા માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. આજે નડિયાદ મોડાસા ઇલેક્ટ્રીક લાઈન સરું કરવા માટે ટ્રાયલ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય રેલના અધિકારીઓ મોડાસા શહેરના નગરજનો સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા . હાજર રહેલા નગરજનો સામાજિક કાર્યકર નિલેશ જોષી દ્વારા અધિકારીઓને ટ્રાયલ બાદ પણ નડિયાદ મોડાસા રેલ સેવા કાયમ રહે તે માટે. અને ભારત સરકાર દ્વારા મોડાસા શામળાજી બજેટ ફાળવવામાં આવતા તે કાર્ય પરિત ચાલુ થાય અને આ પંથકની જનતાને ઉદેપુર મુંબઈ સુધીની રેલ સેવા મળે તેવી રજૂઆત કરવામાં આવી આ ટ્રાયલ શોમાં રેલવે અધિકારી સાથે જેસીસ મીલ કમિટી ચેરમેન નવનીત પરીખ સામાજિક કાર્યકર નિલેશ જોષી. અમિત કવિ. મુકુંદશાહ. હીમલ શાહ ધ્રુવ ભાવસાર ને મોટા પ્રમાણમાં સહી જનો હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!