27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ સાબરકાંઠા : પેઢમાલા ગામે પંખીઘરનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા : પેઢમાલા ગામે પંખીઘરનું ખાતમુહૂર્ત

0
272

 

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે આજ રોજ હનુમાનજી મંદિર પાસે પંખીઘર ચબૂતરા નું ખાત મુહુર્ત કરાયું હતું. સેવાના કાર્યો માં હંમેશા અગ્રેસર રહેતા પેઢમાલા ગામના રમેશચંદ્ર માણેકલાલ પંડ્યા દ્વારા પંખીઘર ચબૂતરા નું નિર્માણ કરાઈ રહ્યું છે.રમેશ ભાઈના આ સેવાના કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!