સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના હેર માતાજીના મંદિર થી બાલેટ જતા રસ્તા પર બાયો મેડિકલ વેસ્ટ ફેકી દીધેલ હાલત માં …
વિજયનગર તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તાર ગામડાઓમાં ડિગ્રી વગરના ઊંટ વેદ ડોક્ટરો ખોલી કમાઈ લેવાની ની લાલચ માં આ અભણ પ્રજા આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે છતા આરોગ્ય વિભાગ જાણે આ બાબતે અજાણ હોય એવું લાગી રહ્યું છે તેમજ લોકોના આરોગ્ય સાથે છેડા કરી તમાંમ વાપરવામાં આવેલ બાયો વેસ્ટ જાહેર રસ્તાઓની બાજુમાં ફેંકી દેવામાં આવ્યો છે વિજયનગર તાલુકાના આરોગ્ય અધિકારીઓ મિલીભગત હોય તે હાટડીઓ કરી રહેલા તપાસવા માટે ફુરસદ ન મળી હોય તેવું વિજયનગર થી ભિલોડા રસ્તા ઉપર હેર માતાના મંદિર થી બાલેટા જતા રોડની બાજુમાં બાયો વેસ્ટ ફેંકી દેવાનો મળી આવતા હચમચી ગઈ છે વપરાયેલી બોટલ નીડર્સ નળી દવાઓની ખાલી ખુશીઓ તથા અન્ય વેસ્ટ કચરો ઠાલવી દેવાયો હતો સરકાર કહી રહી છે કે ડિજિટલ ઈન્ડિયા બનાવીશું, પરંતુ હોસ્પિટલની દવાઓ રસ્તા પર ફેંકાઈ રહી છે, આના માટે કોણ જવાબદાર એ પણ સવાલ છે.





