32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ચૈત્રી પૂનમે ઈટાડીના અંબાજી મંદિર, શામળાજીના વિષ્ણુ મંદિરે, મોડાસાના બાલકદાસ મંદિરે ભક્તોની...

ચૈત્રી પૂનમે ઈટાડીના અંબાજી મંદિર, શામળાજીના વિષ્ણુ મંદિરે, મોડાસાના બાલકદાસ મંદિરે ભક્તોની ભારે ભીડ

0
466

ચૈત્રી પૂનમ હોવાથી મોડાસા તાલુકાના ઈટાડી ગામના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે મોટીસંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. 6 હજારથી વધુ દર્શનાર્થીઓએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો શામળાજીના વિષ્ણુ મંદિરે કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની ભારેભીડ થી મંદિર અને મંદિર પરિસર ઉભરાયું હતું મોડાસાના શ્રી બાલકદાસજી મંદિરે લક્ષ્મી નારાયણ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરતા શહેરજનો એ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો જીલ્લાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!