28.1 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત અમરેલી જિલ્લાનું ગૌરવ સુરેશ પાનસુરીયા નું એસ.પી ઈન્ફા શ્રી સિદ્ધેશ્વરાય ગ્રુપ વડોદરાનું...

અમરેલી જિલ્લાનું ગૌરવ સુરેશ પાનસુરીયા નું એસ.પી ઈન્ફા શ્રી સિદ્ધેશ્વરાય ગ્રુપ વડોદરાનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માન..

0
119

 

સંઘર્ષ સાથે સફળતાના શિખરો કરતા અમરેલી જિલ્લાનું ગૌરવ અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા વડોદરાની અંદર રીયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર આગવું સ્થાન ધરાવે છે તેમની કંપનીનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર બ્રાન્ડ ઓફ ધ યર ના પુરસ્કારથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા તથા બોલીવુડ એક્ટર કુણાલ કપૂર ની ઉપસ્થિતિમાં નવાજી શ્રી સુરેશ પાનસુરીયા ની કંપની એસ.પી ઇન્ફા અને શ્રી સિદ્ધેશ્વરાય ગ્રુપને ગૌરવવંતો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારે સમગ્ર જિલ્લાની અંદર આનંદની લાગણી છવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!