33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા: ઇલોલ PHC ખાતે યુનિવર્સીટી ઓફ લંડનના મોડો જોબાર્ટેહ અને તેમની ટીમે...

સાબરકાંઠા: ઇલોલ PHC ખાતે યુનિવર્સીટી ઓફ લંડનના મોડો જોબાર્ટેહ અને તેમની ટીમે મુલાકાત લીધી

0
521

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ઇલોલ પીએચસી સેન્ટર ખાતે યુનિવર્સીટી ઓફ લંડનના મોડો જોબાર્ટેહ અને તેમની ટીમે મુલાકત લીધી હતી. મોડો જોબાર્ટેહે અને તેમની ટીમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઇલોલમાં દર્દિઓને આપવામાં આવતી સેવાઓ અને કેંદ્ર ખાતે કરવામાં આવતા વિવિધ સરકારી કાર્યક્રમો વિષે જાણકારી મેળવી હતી. ઇલોલ પીએચસી સેન્ટર ખાતે આપવામાં આવતી તબીબી સેવાઓને જોઇ તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા. મોડો જોબાર્ટેહ અને તેમની ટીમે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રની કામગીરી જોઇને પીએચસીના મેડિકલ ઓફિસર તેમજ જિલ્લાના આરોગ્યની કામગીરીની પ્રસંશા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!