27 C
Gujarat
Tuesday, September 15, 2026
Home ગુજરાત માતાઓના આરોગ્યની તપાસ કરીને મધર્સ ડે ની ઉજવણી

માતાઓના આરોગ્યની તપાસ કરીને મધર્સ ડે ની ઉજવણી

0

અરવલ્લી જિલ્લામાં EMRI ગ્રીન HEALTH SERVICE દ્વારા મધર્સ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે તેના ભાગ રૂપે તારીખ 8 થી 14 મે સુધીમાં ફરજ બજાવતા અરવલ્લી જિલ્લાના ધન્વન્તરિ રથ , સંજીવની રથ વગેરે દ્વારા મધર્સ ને મફત હેલ્થ બોડી ચેકઅપ કરી એક માતૃત્વનો ખરેખર અનેરો સંદેશ આપ્યો છે. જેમાં ડાયાબિટીસ, લેબ., બીપી, વગેરે નો ટેસ્ટ મફત કરી આપવામાં આવ્યો. જેમાં આંખ કાન, હદય, ચામડી વગેરે ના દર્દીઓએ બહોળો લાભ લીધો. જેમાં ધન્વન્તરિ રથ ના ડોકટર, લેબટેક, લેબર કાઉનશિલ , પેરામેડિક તેમજ પાઇલોટ દ્વારા સેવા આપવામાં આવે છે. સાથે સાથે શ્રમિકોના ઈ – શ્રમ, ઈ – નિર્માણ, તેમજ આ.ભા., કાર્ડ મફત મા નીકળવામાં આવે છે. આ માહિતી જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી પ્રવિણસિંહ સિસોદિયા દ્વારા જણાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!