33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસના ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસના ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

0
348

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ ના મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિ નું સ્વાગત કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!