Advertisement
નવરાત્રીના નવમાં નોરતે જીલ્લા સહીત મોડાસા શહેરના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રાત્રીના ૮ વાગ્યા થી મેદાને પહોંચી ગરબાની રમઝટ બોલવી હતી યુવાધન હિલોળે ચઢ્યું હતું વહેલી સવાર સુધી ખેલૈયાઓ રાસગરબામાં ઝૂમી રહ્યા હતા નવરાત્રીના આયોજકોએ ખેલૈયાઓને ખમ્મા કરવા નમ્ર અપીલ કરી સમજાવવા છતાં ખેલૈયાઓનો થનગનાટ યથાવત રહેતા આવતી સાલ નવરાત્રીમાં પહેલા નોરતાનું નિમંત્રણ આપી ઓરક્રેસ્ટ્રા અને સંગીતની સુરાવલીઓ બંધ કરતા ન છૂટકે ખેલૈયાઓએ મેદાન છોડ્યું હતું
Advertisement
Advertisement
Advertisement
Advertisement