37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાની પ્રાર્થના સ્કૂલ ખાતે શાળાકિય રાજ્યકક્ષાની નેટબોલ સ્પર્ધા, Dy.SP એ કરાવ્યો...

અરવલ્લી: મોડાસાની પ્રાર્થના સ્કૂલ ખાતે શાળાકિય રાજ્યકક્ષાની નેટબોલ સ્પર્ધા, Dy.SP એ કરાવ્યો પ્રારંભ

0
403

હાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે રાજ્યમાં વિવિધ રમતોસ્તવની શરૂઆત થઈ ચુકી છે. રાજ્ય સરકાર દ્વારા રમતવીરોને પ્રોત્સાહિત કરવા અને રમતોમાં ખેલાડીઓ વધુને વધુ રૂચિ દાખવે તે માટે અલગ અલગ રમતોત્સવની શરૂઆત થઈ ચુકી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાની નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં શાળાકીય રાજ્યકક્ષા નેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મોડાસા શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવેલા રાજ્યકક્ષાના નેટબોલ સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અંડર 17 ને 20 જ્યારે અંડર 19 ની 19 ટીમ જોડાઈ છે અરવલ્લી જિલ્લા dysp રમતોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ સાથે જ સ્કૂલના ટ્રસ્ટી કનુભાઈ પટેલ, ડાહ્યાભાઈ તેમજ રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા તેમજ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!