28 C
Ahmedabad
Monday, March 24, 2025

અરવલ્લી: ભિલોડાના નારણપુર ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


Advertisement

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભિલોડા તાલુકા ટીમ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.૧૬ ટીમોએ ભાગ લીધો હતો.ફાઈનલ મેચ ભિલોડા ગણેશ – ૧૧ અને વાંસળી – ૧૧ વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાયેલી તેમાં વાંસળી ઈલેવન નો બહુ જ રસાકસી બાદ ભવ્ય વિજય થયેલ હતો.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભિલોડા તાલુકાના નારણપુર મુકામે ફાઈનલ મેચ દરમિયાન મુખ્ય મહેમાન પદે ધવલસિંહ ઝાલા – બાયડ – માલપુરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

ઠાકોર સમાજનું સંગઠન મજબુત બને, વ્યસન મુક્ત બને, શિક્ષિત બને તેના પર વિશેષ ભાર મુક્યો હતો. મગનજી ઠાકોર પ્રમુખ, બકાજી ઠાકોર, પ્રમુખ રામસિંગજી સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ, શાકાજી ઠાકોર, કરણજી ઠાકોર – નારણપુર, રાજુજી ઠાકોર, કાંતિભાઈ ઠાકોર, ડી.કે રાઠોડ, જયેશભાઈ ઠાકોર તાલુકા પંચાયત સદસ્ય, જીતકુમાર ત્રિવેદી, પ્રમુખ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, ભિલોડા, શૈલેષભાઈ ઠાકોર, અશ્વિનજી ઠાકોર, ભરતજી ઠાકોર, નારણપુર – નારસોલી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ, હરેશ, રોમીન, વિપુલ, નરેશ સહિત યુવાનો અને નારણપુરા ગામના આગેવાનો, વડીલોએ નારણપુર ટીમ એન. વી રાઈડરના ખેલાડીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!