Advertisement
સરકારે ટ્રક ડ્રાઇવરો માટે તાત્કાલિક સજા આપતો નવો કાયદો બહાર પાડતાં તેની સામે વિરોધમાં સોમવારના રોજ અરવલ્લી જિલ્લામાં એક હજાર ઉપરાંત ટ્રકોના પૈડા થંભી ગયાં હતાં.
અરવલ્લીના માર્ગો ટ્રકોની અવરજવર વગર સુના ભાસી રહ્યા હતા
ટ્રક ડ્રાઇવરોની હડતાલ લાંબી ચાલશે તો તેમના પરિવારને રોજીરોટીનો પણ પ્રશ્ન ઉભો થશે જિલ્લામાં ખનીજ વહન કરતી ટ્રકો થંભી જતાં કપચી ઉત્પાદન કરતી ક્વાૅરીઓ પણ સુમસામ દેખાતી હતી
Advertisement
Advertisement