26.8 C
Gujarat
Saturday, August 22, 2026
Home ધર્મ / જ્યોતિષ અરવલ્લી : બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રીમદ્ મોહનરામ બાપા ની પ્રતિમા ભાવ...

અરવલ્લી : બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રીમદ્ મોહનરામ બાપા ની પ્રતિમા ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો

0
220

અરવલ્લી જિલ્લાના મેઢાસણ ગામ નજીક તારાપુર આશ્રમ સાલમુપર ગામે આઠ વર્ષ અગાઉ દેવદિવાળી ના દિવસે ભ્રમલીન થયેલ ભ્રમચર્ય રહી શ્રીમદ્ મોહન રામ ગુરુજી એકસો પચ્ચીસ વર્ષ ની ઉમર સાથે સદાયે સાદું જીવન જીવતા રહ્યા શ્રીમદ્ રાજચંદ્ર ની ગુરૂગાદી ના આચાર વિચાર સાથે સરળ અને તત્વજ્ઞાન મુમુક્ષો ને આત્મજ્ઞાન અને આત્મા સો પરમાત્મા નું જ્ઞાન પીરસી સેવા ભક્તિ કરી સત્ય તરફ નો માર્ગ ચીંધવા નું હજારો અનુઆયિયો ને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ઈશ્વર ની અનુભૂતી કરાવવા અને અંધશ્રદ્ધા તેમજ ખોટા દંભ પાખંડ થી દુર રહેવા ની સાચી ભક્તિ તરફ નો મોક્ષ માર્ગ બતાવ્યો આજે પોષી પૂર્ણિમા ના પાવન દિવસે શ્રીમદ્ મોંહનરામ બાપા ની મૂર્તિ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આચાર્યો દેવો દ્વારા સાસ્ત્રોક વિધિ વિધાન મંત્રોચાર દ્વારા પૂજા વિધિ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતા ગુરૂગાદીપતિ શ્રીમદ્ લક્ષ્મણરામ બાવજી તેમજ અરવલ્લી ,સાબરકાંઠા,સહિત ગુજરાત ભરમાં પ્રસરેલા શિષ્યો ની ઉપસ્થિતિ માં ઉજવાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!