asd
14 C
Ahmedabad
Monday, December 9, 2024

અરવલ્લી : મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના 50 મા સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કેન્દ્ર સંચાલકો સાથે મિટિંગ યોજાઈ


 

Advertisement

મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના 50મા સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સંસ્થા સાથે દૂધ છાસ ના વિતરણ કાર્ય સાથે જોડાયેલા કેન્દ્ર સંચાલકો સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં સાબર ડેરી ના માર્કેટિંગ મેનેજર પાર્થ મકવાણા, રાકેશભાઈ પટેલ , વિષ્ણુભાઈ પટેલ, નિલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. રાકેશ મહેતા, નિલેશ જોષી, ચેરમેન નવનિતભાઈ પરીખ, સેક્રેટરી મુકુન્દ શાહ, ખજાનચી હસમુખભાઈ શેઠ પણ હાજર રહ્યાં હતા. મેનેજર શ્રીકાન્ત ગાંધી ઍ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.

Advertisement

આ સભામાં કેન્દ્રના સંચાલકો ને વધુ વેચાણ અને વધુ આવક મેળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સુવર્ણ વર્ષ નિમિત્તે સેક્રેટરી મુકુન્દ શાહે કમિશનમાં વધારો જાહેર કર્યો હતો. લીકેજ અને કેરેટ ના બાબતે પણ સૂચના આપવામા આવી હતી. માર્કેટિંગ મેનેજર પાર્થભાઈ, ટ્રસ્ટી ડૉ રાકેશભાઈ મહેતા અને નિલેશભાઈ જોષી એ સંચાલકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ચેરમેન નવનીતભાઈ પરીખે પણ કેન્દ્ર સંચાલકોના સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર મીટીંગ નું ખૂબ સુંદર સંચાલન સેક્રેટરી મુકુન્દ શાહે કર્યું હતું. મીટીંગ પછી સુંદર, સાત્વિક ભોજન નું પણ આયોજન કરવામા આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!