17 C
Ahmedabad
Tuesday, January 14, 2025

કુદરતનો કમાલ : ભિલોડા નજીક અરવલ્લી ગિરિમાળાઓ માંથી વહેતો અદભુત “સુનસર ધોધ” નો નયનરમ્ય નજારો


અરવલ્લી જીલ્લામાં સહિત ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા અને ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ રૂપી હેત વરસાવતા ભિલોડા નજીક આવેલા સુનસર ધોધ વહેતો થતાં પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાયો હતો સુનસર ધોધમાં ન્હાવાની મજા માણવા અનેક લોકો આતુર બન્યા હતા. અરવલ્લીની ગિરિમાળાઓ માંથી “પડતા પાણીનો ધોધ જાણે તરસી પ્રિયતમાને રસ તરબોળ કરતા ખળખળ વહી ઝરણું બની કુદરતનો નાદ સાથે લઈ વાતાવરણને અદભુત સૌંદર્ય આપી ઈશ્વરની માણસ જાત પરની કૃપાનો સંદેશો આપી રહ્યો છે “સુનસર ધોધ” નો આહલાદક નયનરમ્ય નજારો જોવા ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!