છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અરવલ્લી જિલ્લાની અંદર આવેલા વિવિધ જળાશયો છે ની અંદર પાણીની આવક થઈ હતી
માલપુરના વાત્રક ડેમમાં અને મેઘરજના વૈડી જળાશય પૂર્ણ સપાટીએ આવકમાં સતત વધારો થતા વોર્નીગ મેસેજ જાહેર કરાયો હતો વાત્રક અને વૈડી જળાશયના નિચાણવાસના રહીશોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું વાત્રક નદીના નિચાણવાળા વિસ્તારોમાં અવરજવર નહીં કરવા અને સલામત રહેવા પણ સૂચના આપવામાં આવી હતી ઉપરવાસ ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયો માં પાણી આવકમાં વધારો જેમાં વાત્રકમાં – 37365 ક્યુસેક માજુમમાં – 10594 ક્યુસેક મેશ્વોમાં – 1480 ક્યુસેક વૈડીમાં અંદાજે – 2000 ક્યુસેક તેમજ લાંકમાં – 1000 ક્યુસેક અને વારાસીમાં – 1200 ક્યુસેક જેટલા પાણી ની આવક થયેલ હતી
અરવલ્લી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે નદીઓ જે ડેમો તળાવ સહિત અનેક જગ્યાએ પાણીની આવક થઈ છે જેમાં અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા મેઘરજ ધનસુરા બાયડ સહિત અનેક તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમાં મેઘરજ તાલુકા ની અંદર ભાવ કંપા તેમજ ટીંટોઈ રોડ પર આવેલું જે છતરિયું કરાવજે છતરિયું તળાવ સંપૂર્ણપણે પાણીમાં ઘરકામ થયું છે અને તળાવનું પાણી રસ્તા ને અડકી ગયું હતું તેમ જ તળાવનું પાણી આજુબાજુ આવેલા જે ખેતરો છે ખેતરોની અંદર પાણી ફરી વર્યું હતું ત્યારે બીજી તરફ શણગાલ ગામ પાસેની માજુમ નદી પણ ગાંડી તુર બની હતી ને બે કાંઠે વહેતી હતી મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કુણાલ ગામમાં આવેલા બન્યે ડીપ ઉપર થઈને પાણી વહેવા લાગ્યું હતું અવિરત વરસી રહેલા વરસાદના કારણે હાલતો પાણીની જે પ્રમાણે આવક થઈ છે તેના કારણે આગામી સમયે જે પાકની સિઝન છે એમાં ખેડૂતને ફાયદો થશે