asd
29 C
Ahmedabad
Monday, October 7, 2024

“ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણને ખતમ કરવા માંગે છે” : ડિબેટમાં કમલાન હેરિસનો દાવો


અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ચૂંટણીમાં પહેલીવાર આમને-સામને છે, આજે લાઈવ પ્રેસિડેન્શિયલ ડિબેટ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણીમાં આ પહેલી ડિબેટ નથી. તેમણે અગાઉ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિબેટ કરી હતી. આ ડિબેટમાં નબળા પ્રદર્શન પછી, રાષ્ટ્રપતિની રેસમાં બાઈડેનની ફિટનેસ અંગે સવાલો થઈ રહ્યા હતા. આખરે, 21મી જુલાઈએ બાઈડેન પોતે પીછેહઠ કરી અને વર્તમાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ટેકો આપ્યો.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે માઈગ્રેશન અને ઈકોનોમી પર સવાલ ઉઠાવ્યા તો કમલા હેરિસે કહ્યું- તમારી સરકાર સૌથી મોટી મંદી છોડી ગઈ

Advertisement

આ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર પ્રહાર કરતા કહ્યું કે ઇમિગ્રન્ટ્સ અમેરિકા પર કબજો કરી રહ્યા છે. તમારા શાસનમાં આ સમસ્યા વધી રહી છે. આનો સામનો કરતાં હેરિસે કહ્યું કે તમારી સરકારે સૌથી મોટી મંદી પાછળ છોડી છે, અમે એ જ વિનાશનો સામનો કરી રહ્યા છીએ. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિકે મોટો દાવો કર્યો કે, ટ્રમ્પ અમેરિકામાં બંધારણ ખતમ કરવા માગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!