29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી : મોડાસા સર પી. ટી સાયન્સ કોલેજમાં ‘હમારા સંકલ્પ વિકસિત ભારત...

અરવલ્લી : મોડાસા સર પી. ટી સાયન્સ કોલેજમાં ‘હમારા સંકલ્પ વિકસિત ભારત શપથ’ કાર્યક્રમ યોજાયો

0
90

ધી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ મોડાસામાં ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રિ. ડૉ કે.પી.પટેલ તથા કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓએ જીવનની પ્રત્યેક ક્ષણ દેશ માટે સમર્પિત રહેવા, સ્વ વિચાર કરતા પહેલા સર્વનો વિચાર કરવાનો, દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવનું જતન કરવાનું, બંધારણીય મૂલ્યોનું જતન કરવાનું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોજેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ રહેવાનો પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!