પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના પત્રકાર સંઘના મહામંત્રી તરીકે સેવા આપતા કૌશિક કુમાર સોની જેવો ગુજરાત રાજ્ય વહીવટી સંઘમાં મંત્રી તરીકેનું હોદ્દો ધરાવે છે ત્યારે મોડાસાના જયેશ વાડીલાલ સોની દ્વારા તેમને અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.અને ખોટા એકરોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
વાત ક્યાંક એવી બની શકે જયેશ સોની દ્વારા એવું જણાવાયું કે મારું નામ ટ્રસ્ટ માંથી કેમ કાઢી નાખવામાં આવ્યું છે તેવી બાબતને લઈને લુખ્ખી ધમકી આપવામાં આવે છે
કૌશિક સોની સમાજના અગ્રણી તરીકે સારું એવું મોભાનું સ્થાન ધરાવે છે બીજી બાજુ વહીવટી સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છે સાથે સાથે પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે અરવલ્લી જિલ્લાના પત્રકાર સંઘમાં મહામંત્રી તરીકે કામ કરે છે ત્યારે આવા વ્યક્તિને ફોન કરીને ધમકી આપવી તે કેટલું અયોગ્ય છે હાલ તો ભિલોડા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે પોલીસ તંત્ર એ ફરિયાદ નોંધવી છે