37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines કચ્છ : ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી યુવતીએ લીધા અંતિમ શ્વાસ, મૃતદેહ...

કચ્છ : ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં ફસાયેલી યુવતીએ લીધા અંતિમ શ્વાસ, મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો

0
73

ભુજમાં સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જીદગીની જંગ હારી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે.

મૃતદેહને બોરવેલમાંથી ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો
મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી 21 વર્ષીય ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રેસક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. જોકે યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મૃતદેહ ફૂલી જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!