27.2 C
Gujarat
Sunday, August 2, 2026
Home પીપલ અરવલ્લી : એન એસ પટેલ લો કોલેજ મોડાસા ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવણી...

અરવલ્લી : એન એસ પટેલ લો કોલેજ મોડાસા ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી

0
191

એન એસ પટેલ લો કોલેજ મોડાસા ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રીટાયર્ડ જજ એમ કે દવે સાહેબ સિનિયર એડવોકેટ રશ્મિન જાની સાહેબ નવીનચંદ્ર મોદી ધ્રુવભાઈ મહેતા તથા કૉલેજ ના આચાર્ય વ્યાસ સર તથા લો કોલેજ ના ડીન ડો અશોક એમ શ્રોફ સર તથા વોરા સાહેબ વગેરે હાજર રહયા હતા કાર્યક્રમ નું સંચાલન ડો અલ્પા ભટ્ટી તથા ડો સોનિયા જોષી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિધાર્થીઓ ને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જે પૈકી એન.એસ.એસ ૨૦૨૪-૨૫ માં બેસ્ટ કેડર તરીકે જય દાણી , યકીન ત્રિવેદી, ધર્મિષ્ઠા પગી તથા મોડાસિયા મહમદ હનીફ ને સર્ટીફીકેટ તથા ટ્રોફી આપવામાં આવી હતી. અંતે આભાર વિધિ ડો અશોક એમ શ્રોફ સર દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!