26.9 C
Gujarat
Saturday, August 29, 2026
Home ગુજરાત અરવલ્લી : ધનસુરાના આમોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારોહ...

અરવલ્લી : ધનસુરાના આમોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો

0

અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા ના આમોદરા ગામ ની પ્રાથમિક સારા માં ધોરણ 8ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો,જેમાં સારા આચાર્ય શ્રી મૌલિક ભાઈ પટેલ તેમજ શિક્ષક સ્ટાફ નિરંજનભાઈ પટેલ, પરેશભાઈ બારોટ, બરવંત ભાઈ , શૈલેષભાઇ, તેમજ મુખ્ય શિક્ષક સ્ટાફ તેમજ આમોદરા ગામ ના સરપંચ શ્રી કમલેશભાઈ તેમજ આચાર્ય શ્રી મૌલિક ભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી ઓ ને ફુલ આપીને વિદાય આપવામાં આવી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!