શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ અને શ્રી ઉમિયા પરિવાર સત્સંગ મંડળ દ્વારા…
પહેલગામ કશ્મીર માં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા સ્વજનો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને શ્રી ઉમિયા શરણમ્ મમ્… તથા રામધૂન બોલાવી…. આતંકવાદી હુમલામાં જે પરીવારોએ સ્વજનો ગુમાવ્યા છે… તેઓનું હૃદયપૂર્વક દુઃખ વ્યક્ત કરી… પરીવાર ને યોગ્ય ન્યાય મળે અને ભવિષ્યમાં આવું દુઃસાહસ કોઈ આતંકવાદી સંગઠન… આંતરીક તથા બાહ્ય નિર્દયી નપુંસકો ના કરે એવો જડબાતોડ જવાબ ભારત સરકાર આપશે એવી અપેક્ષા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી…





