38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines કડી બેઠક પર સરેરાશ 58 અને વિસાવદર બેઠક પર 57 ટકા મતદાન

કડી બેઠક પર સરેરાશ 58 અને વિસાવદર બેઠક પર 57 ટકા મતદાન

0
91

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. કડી બેઠક પર સરેરાશ 58 ટકા અને વિસાવદર બેઠક પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. સત્તાવાર યાદી મુજબ, કડી બેઠક પર સરેરાશ 58 ટકા અને વિસાવદર બેઠક પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું. બંને બેઠકના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથક પર મતદાન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગરૂપે મતદાનમથકના પ્રિસાઈડિંગ અધિકારીઓ દ્વારા ECINET ઍપ પર મતદાનના આંકડા અપલોડ કરાયા છે.(V/C- SANJIV MEHTA, PTC, JUNAGADH)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!