25 C
Gujarat
Friday, September 18, 2026
Home HeadLines પાકિસ્તાનમાં વર્ષનો ૧૩મો પોલિયો કેસ નોંધાયો

પાકિસ્તાનમાં વર્ષનો ૧૩મો પોલિયો કેસ નોંધાયો

0

ઇસ્લામાબાદમાં પોલિયો નાબૂદી માટેની પ્રાદેશિક સંદર્ભપ્રયોગશાળાએ દક્ષિણ ખૈબર પખ્તુનખ્વાની ૧૮ મહિનાની બાળકીમાં વાયરસ હોવાની પુષ્ટિકરી છે.

પાકિસ્તાનમાં આજે વર્ષનો ૧૩મોપોલિયો કેસ નોંધાયો છે. ઇસ્લામાબાદમાં પોલિયો નાબૂદી માટેની પ્રાદેશિક સંદર્ભપ્રયોગશાળાએ દક્ષિણ ખૈબર પખ્તુનખ્વાની ૧૮ મહિનાની બાળકીમાં વાયરસ હોવાની પુષ્ટિકરી છે. વધઉ જોખમ વાળા વાયરસના સંક્રમણની ચિંતાઓઉભી કરનારો આ વર્ષે પ્રાંતમાં નોંધાયેલો આ સાતમો કેસ છે.. સિંધમાં ચાર અને પંજાબ અનેગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક-એક કેસ નોંધાયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશ્વના એકમાત્રબે દેશો છે જ્યાં પોલિયો વાયરસ હજુ પણ અસ્તિત્વમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!