29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ રશિયા નો યુક્રેન પર 6 સ્થળોએ મોટો હવાઈ હુમલો

રશિયા નો યુક્રેન પર 6 સ્થળોએ મોટો હવાઈ હુમલો

0
224

રશિયાએ ગઈકાલે રાત્રેયુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં સેંકડો ડ્રોન, ક્રુઝ અને બેલિસ્ટિકમિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે જાનમાલનું નુકસાન થયું હતું. યુક્રેનેહુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ હુમલાઓમાં છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાએયુક્રેન પર 477 ડ્રોન અને વિવિધ પ્રકારના 60 મિસાઈલ છોડ્યા હતા, જ્યારે યુક્રેનસેનાએ 211 ડ્રોન અને 38 મિસાઈલનો નાશ કર્યો હતો. આ હવાઈ હુમલા યુક્રેનમાં છ સ્થળોએ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!