30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines પોરબંદરમાં સંપર્ક વિહોણા  5 માછીમાર હેમખેમ બંદર પર પરત

પોરબંદરમાં સંપર્ક વિહોણા  5 માછીમાર હેમખેમ બંદર પર પરત

0
109

પોરબંદરના પાંચ માછીમારો શુક્રવારે સાંજે માછીમારી માટે ગયા ત્યારે તેમની હોડીના મશીનમાં તકનીકી ખામી સર્જાતા પાંચ ખલાસી ફસાયા હતા.

પોરબંદરના બંદર પરથી માછીમારી કરવા ગયેલા પાંચ માછીમાર હેમખેમ બંદર પર પરત ફર્યા છે. અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે, પોરબંદરના પાંચ માછીમારો શુક્રવારે સાંજે માછીમારી માટે ગયા. ત્યારે તેમની હોડીના મશીનમાં તકનીકી ખામી સર્જાતા પાંચ ખલાસી ફસાયા હતા. બાદમાં પોલીસ અને સુરક્ષા સંસ્થાઓએ શોધખોળ કરી હતી. માછીમારો પરત બંદર તરફ આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!