31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

રાજ્યના 2 દિવ્યાંગ ખેલાડીએ ટેબલ ટેનિસમાં ચંદ્રક જીત્યા


રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલ અને સોનલ પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ- I.T.T.F. ટૂર્નામેન્ટમાં ચંદ્રક જીતીને રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે.

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા બંને ખેલાડીને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું, તાઈપેમાં ચાલી રહેલી I.T.T.F વર્લ્ડ P.T.T. ફ્યૂચર 2025 આંતર-રાષ્ટ્રીય ટૂર્નામૅન્ટમાં ભાવિના પટેલે સુવર્ણ અને સોનલ પટેલે રજત ચંદ્રક જીત્યાં છે. તેમણે આ સિદ્ધિ ગુજરાત અને સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ છે. તેમની મહેનત સમગ્ર દેશને પ્રેરણા આપે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!