37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત જમ્મુ કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની મુલાકાતે: CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા

જમ્મુ કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની મુલાકાતે: CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા

0
198

જમ્મુ કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે ગાંધીનગર પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.. આજે એટલે કે, શુક્રવારે તેઓ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!